Pages

Wednesday, September 11, 2013

પશુઓ સંસ્કૃત ભાષા સમજે ત્યારે...

साहित्य संगीतकलाविहीन: साक्षात्पशुपुच्छ 
विषाणहीन: तृणन्न खादन्नति जीवमान
स्तदभागधेयं परमं पशूनाम

(અર્થ: જે મનુષ્યમાં સાહિત્ય, સંગીત અને કલા નથી એ મનુષ્ય પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે. ઘાસ ખાધા સિવાય એ જીવે છે એ પશુઓનું પરમ ભાગ્ય છે. (કારણ કે પશુઓ માટે એટલું ઘાસ બચી જાય છે.)

ચંદ્રકાંત બક્ષીના લેખોના અંતે આવતા ચુનંદા ટેઈલ-પીસના સંગ્રહ "ક્લોઝ-અપનું સ્માઈલ પ્લીઝ"નાં પૃષ્ઠ 84 પર ભર્તૃહરિનાં નીતિશતકનો આ શ્લોક સાહિત્ય, સંગીત, કલા પ્રત્યે ઉદાસીન માણસને સાક્ષાત પશુ ગણાવે છે,પરંતુ ખુદ પશુ જ્યારે સંસ્કૃત ભાષા સમજી શકતું હોય તો? આ સંસ્કૃત શ્લોકમાં અપવાદ જેવી નીચેની ન્યુઝ આઈટમ પર નજર ફેરવવા જેવી ખરી:

Source: Gujarat Samachar, Ahmedabad Edition, 10 September 2013

No comments:

Post a Comment