ઘણાં વર્ષો પહેલાં ઈ ટીવી પર બપોરે આવતાં રસોઈ શોમાં હાસ્ય લેખક અશોક દવે ગેસ્ટ તરીકે આવેલાં અને એમણે "અશોક વડાં"ની રેસિપી બતાવી હતી. કાર્યક્રમના અંત ભાગ તરફ એમણે એક વાક્ય કહેલું કે સુખી લગ્નજીવન ડાયનોસોર જેવું છે, એનું ક્યાંય અસ્તિત્વ નથી ! :)
આમાં થોડો સુધારો-વધારો કરીને તાજેતરમાં મેં ડાયરીમાં અંગ્રેજી ક્વોટ લખ્યું છે:
A woman not demanding time, money and attention is as rare as a dinosaur of prehistoric era existing in modern times! મતલબ કે સમય, પૈસા અને દેખરેખ ન માંગતી સ્ત્રી એ આધુનિક સમયમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાગ-ઐતિહાસિક કાળનાં દુર્લભ ડાયનોસોર જેવી છે. :))
7મી એપ્રિલે ડાયનોસોર કરતાં ક્યાંય ઓછાં શિસ્તબદ્ધ અને કમેન્ટશૂરાં અરસિકો વચ્ચે આણંદમાં ફેમ સિનેમામાં જુરાસિક પાર્કની થ્રીડી આવૃત્તિ જોવાની બિલકુલ મજા ન આવી, પણ ઉપરના વિચારોનાં અનુસંધાનમાં Whatsapp પર વડીલ મિત્ર પૃથુભાઈ લખપતવાલાએ મોકલેલ એક મેસેજ યાદ આવી ગયો:
Married life is so easy, its just like a walk in the park. But the problem is that the park is Jurassic Park !! :))
ReplyDeleteA woman not demanding time, money and attention is as rare as a dinosaur of prehistoric era existing in modern times!
થોડા સમયમાં ઘણો અનુભવ કહેવાય...
May b but the art lies in making this jurasic park into a rasic ( રસીક ) park.
ReplyDeletenice one Nehal :) Just enjoy reading each and everything :)
ReplyDeleteThanks a lot Tejal...I am very happy that I have now got at least one regular reader. :)
Delete