રોજીંદી ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યારે નવસર્જન કરવાની મોકળાશ ન હોય (વાંચો, દાનત ન હોય!) ત્યારે પહેલેથી સર્જાઈ ચૂકેલી બેનમૂન કાવ્યપંક્તિઓ, સાહિત્ય કૃતિઓના લીરેલીરા ઊડાડીને કંઈક નવસર્જન કર્યાનો વાંઝિયો આનંદ પ્રાપ્ત થાય છે, અલબત્ત મૂળ સર્જકની માંફી માંગીને સ્તો ! :D
ગ્લાનિર્ભવતિ ભારત !
ReplyDeleteસર્જન કરતાં પુનઃસર્જન વધારે આકર્ષક છે.
ReplyDelete