છ શાસ્ત્રો: વ્યાકરણ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર
સપ્તર્ષિ: ગૌતમ, વિશ્વામિત્ર, જમદગ્નિ, અત્રિ, ભારદ્વાજ, કશ્યપ, વશિષ્ઠ
ચૌદ લોકનું બ્રહ્માંડ:
નીચેના: અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ, પાતાળ
ઉપરના: ભૂર, ભવર, જન, સ્વર્ગ, મહર, તપ, બ્રહ્મ લોક
ચાર દેહ: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ
ચાર અવસ્થા: જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત, તુર્યાવસ્થા
ચાર પ્રકારના પ્રલય: નિત્ય, નિમિત્ત, પ્રાકૃત, આત્યંતિક
ચાર પ્રકારના ભક્ત: આર્થ, વિદ્યાર્થી, જીજ્ઞાસુ, મુમુક્ષ
ચાર ગુણ: તમસ, રજસ, સત્ત્વ, શુદ્ધ સત્ત્વ
ચાર અંત:કરણ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર
પાંચ કર્મેન્દ્રિય: વાણી, હાથ, પગ, શિશ્ન/યોનિ, ગુદા
પાંચ જ્ઞાનેન્દ્રિય: આંખ, કાન, નાક, જીભ, ચામડી
પાંચ વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
ચાર ધામ: બદરિકાશ્રમ (સતયુગ), રામેશ્વર (ત્રેતાયુગ), દ્વારિકા (દ્વાપરયોગ), જગન્નાથપુરી (કળિયુગ)
દશ અવતાર: મત્સ્ય, કૂર્મ, વારાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, બલદેવ, કૃષ્ણ, કલ્કિ
(સ્રોત: વર્ષો પહેલાં કોઇ અખબારમાં વાંચીને ડાયરીમાં ટપકાવેલું)
No comments:
Post a Comment